રાજકોટ એઇમ્સના ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ- 'એઇમ્સથી 5 હજાર રોજગારી ઊભી થશે'
Continues below advertisement
રાજકોટ એઈમ્સનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 2021 માં વેકસીન માટે તૈયારીઓ ચાલી રહી છે. એઇમ્સ રાજકોટમાં 5000 રોજગાર ઉભી થશે.
Continues below advertisement