આગામી દિવસોમાં ફરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારથી વધશે ઠંડી?
21 Jan 2021 10:51 AM (IST)
બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 23મી જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. હાલ ગરમીનું પ્રમાણ વધતા થઈ રહ્યો છે ડબલ ઋતુનો અનુભવ.
Sponsored Links by Taboola