હવામાન વિભાગે રાજ્યના કેટલા વિસ્તારોમાં આપ્યું વરસાદ અંગેનું ઓરેન્જ એલર્ટ? ,જુઓ વીડિયો
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલા વિસ્તારોમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાત પર લો પ્રેશર સર્જાયું છે. જેથી 40થી 50કિમીની ઝડપે પવનની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે ત્રણ બંદર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
Tags :
Gujarat Monsoon IMD Orange Alert Weather Updates ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV