ST નિગમમાં મંજૂર થયેલ મહેકમમાં કેટલા કર્મચારીઓની વર્તાઈ રહી છે ઘટ?,જુઓ વીડિયો

Continues below advertisement

એસટી નિગમમાં મંજૂર થયેલ મહેકમમાં 11 હજાર 713 કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે. જેથી ડ્રાઈવરની 3 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. કન્ડક્ટરની પણ 3 હજાર 155 જગ્યા ખાલી છે. નિગમના ત્રણ માન્ય સંગઠનોએ આ જગ્યા ભરવા માટે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram