રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, ક્યારે વધશે વરસાદનું જોર?

આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ(rain) તો સૌરાષ્ટ્ર(Saurashtra)માં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગ(meteorological department)ની આગાહી પ્રમાણે આગામી 2 તારીખ પછી વરસાદનું જોર વધશે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola