રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, રાજ્યમાં ક્યારે આવશે ચોમાસું?
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી(forecast) કરી છે. હવામાન વિભાગે(meteorological department) અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં મોડી સાંજ સુધી ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે.