હવામાન વિભાગે આગાહી કરી હતી કે 24 જાન્યુઆરીની રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડી પડશે. તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.