વર્ષ 2021નું નેઋત્યનું ચોમાસુ સામાન્ય રેહવાની હવામાન વિભાગની આગાહી છે. 96થી 104 ટકા વરસાદ વરસી શકે છે.