કોરોના સામે જંગ જીતવા માટે “મિક્સ મેચ” ફોર્મુલા અપનાવવામાં આવ્યો છે. રસીને વધુ કારગર બનાવવા માટે દુનિયાભરમાં પરીક્ષણો ચાલી રહ્યા છે.