રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?

Continues below advertisement
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજથી 3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. જે આગામી સિઝનના પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વિભાગના અનુસાર દાહોદ, નર્મદા, ડાંગ અને તાપીમાં માવઠું પડશે. તો 9 જાન્યુઆરીના રોજ દાહોદ, છોટાઉદેપુર,નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram