બદાયું ગેંગરેપઃ મુખ્ય આરોપી મહંત સત્યનારાયણ ઝડપાયો,ગ્રામજનોએ જ પકડી પોલીસને સોંપ્યો
ઉત્તર પ્રદેશ પોલીસે બદાયુ જિલ્લામાં આંગણવાડી મહિલા કાર્યકર્તાઓ સાથે કથિત સામૂહિક બળાત્કાર અને તેમની હત્યા મામલામાં ફરાર મુખ્ય આરોપી મહંત સત્યનારાયણની ધરપકડ કરી લેવામાં આવી છે.