કોરોના સંક્રમણ દરમિયાન દ્વારકાના મંદિરમાં દાનની આવક પર અસર, જુઓ કેટલી થઈ દાનની આવક?
કોરોના (Corona) સંક્રમણ દરમિયાન દ્વારકાના (Dwarka) મંદિરમાં દાનની આવક (income of donations) પર અસર જોવા મળી છે. બીજી લહેર દરમિયાન મંદિર બંધ હતું. જેના કારણે 21 લાખની આવક થઈ તો મંદિર ખૂલતાં દાનની આવક 64 લાખ જેટલી થઈ. તો હવે ચાલુ મહિને 1 કરોડ રૂપિયાની દાનની આવક થઈ. હજુ પણ દાનની આવક મંદિરમાં ચાલુ જ છે.
Tags :
Gujarat News Temple Donation ABP ASMITA Dwarka Revenue Corona Transition Second Wave ABP Live ABP News Live