કોરોનાકાળમાં શાળા કોલેજો બંધ રહેતા સ્ટેશનરીના બિઝનેસ પર માઠી અસર, કેટલું થયું નુકસાન?

Continues below advertisement

કોરોના(Corona)ના કારણે શાળા(School) કોલેજો(College) બંધ રહેવાના કારણે શાળા સ્ટેશનરીના બિઝનેસમા(Stationery Business) 70 ટકાનું ગાબડું પડ્યું છે.સાહિત્યિક પુસ્તકોનું વેચાણ પણ 70 ટકા ઘટી ગયું છે.સ્કુલ બેગ, લંચ બોક્સ, વોટર બોટલના ધંધા પર માઠી અસર પડી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram