જીએસટીની બેઠકમાં લેવાય શકે મહત્વના નિર્ણય, કાપડ કારોબારીઓ માટે આવી શકે સારા સંકેત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
31 Dec 2021 06:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીએસટીની બેઠકમાં લેવાય શકે છે મહત્વના નિર્ણય. કાપડ કારોબારીઓ માટે આવી શકે છે સારા સંકેત. કાપડ પરની જીએસટી 5 ટકા જ રાખવામાં આવે તેવો નિર્ણય લેવાય શકે છે. આવતીકાલથી 12 ટકા નહિ પરંતુ 5 ટકા જ જીએસટી રાખવામાં આવી શકે છે.