રાજ્યના આ બે શહેરોમાં મ્યુકરમાઈકોસિસની બનાવટી દવા બનાવીને વેચવાનું ઝડપાયું કૌભાંડ,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad) અને સુરત(Surat)માં મ્યુકરમાઈકોસિસની બનાવટી દવા બનાવીને વેચનાર પર ગુજરાત ફુડ એન્ડ ડ્રગ્સે દરોડા પાડ્યા છે. જેમાં 50 લાખથી વધુની બનાવટી દવાનો જથ્થો જપ્ત કર્યો છે. અધિકારીઓની તપાસમાં તેલંગાણાનો ઉત્પાદક રાષ્ટ્રવ્યાપી બનાવટી દવાનું કૌભાંડ કરતો હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarat Ahmedabad Surat Scam Selling Caught Cities ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bogus Medicine