અંબાજીમાં મા અંબાના પ્રાગટ્ય દિવસની સાદાઇથી કરવામાં આવશે ઉજવણી, જુઓ વીડિયો

Continues below advertisement
આજે પોષી પૂનમ છે. પોષી પૂનમ એટલે માઁ અંબાનો પ્રાગટ્યોત્સવ. જોકે આ વર્ષે કોરોનાને કારણે પોષી પૂનમ પર મા અંબાના પ્રાગટ્યોત્સવની ઉજવણી સાદગીથી કરાશે. આ પ્રસંગે મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram