અમરેલીમાં તૌક્તે વાવાઝોડાની અસર જનજીવન, મુશ્કેલીઓનો સામનો યથાવત

Continues below advertisement

તૌક્તે વાવાઝોડાના કારણે અમરેલીમાં જનજીવન હજુપણ અસ્ત-વ્યસ્ત છે. પ્રાથમિક જરૂરિયાતો પણ લોકોને મળવી મુશ્કેલ થઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram