વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં, વક્તા-પ્રવક્તાને અપાશે ટ્રેનિંગ

Continues below advertisement

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં આવી ગઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના વક્તા અને પ્રવક્તાઓના ભાજપે પ્રશિક્ષણ વર્ગ શરૂ કર્યા છે. ભાજપ અહીંયા મીડિયા સાથેના વ્યવહારના પાઠ ભણાવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram