દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીમાં રાહત મળી છે. ખેડૂતોને પાક માટે પાણી મળતા ખુશીની લાગણી જોવા મળી હતી. લીમખેડા, સિંગવડ, ગરબાડા અને ધાનપુરમાં વરસાદ વરસ્યો હતો.