કચ્છમાં ઈદની સાદાઈથી ઉજવણી, ઘરમાં જ નમાઝ અદા કરાઇ

કચ્છમાં (kutch) મુસ્લિમ બિરદારોએ સાદાઈથી ઈદની (EID) ઉજવણી કરી હતી. કોરોના (corona) મહામારીમાં લોકોએ એકત્ર થવાનું ટાળ્યું હતું. ઘરમાં જ નમાઝ અદા કરીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola