સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈને અલર્ટ, NDRFની એક ટીમ પણ સ્ટેન્ડ બાય
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈને અલર્ટ જાહેર કરાયું છે. “તૌકતે” વાવાઝોડાને પગલે વરસાદની આગાહી કરાઇ છે. માછીમારોને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે. પ્રશાસને NDRFની એક ટીમ પણ સ્ટેન્ડ બાય કરી છે.