પાટણમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ફરી એક વાર નિયમોના ઉડાવ્યા ધજાગરા,જુઓ વીડિયો

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પાટણના રાધનપુરમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય કારોબારીની સભામાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. આ સભામાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા નથી આ સાથે સોશિયલ ડિસ્ટસિંગના નિયમોના પણ ધજાગરા ઉડ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola