Sabarkantha: જિલ્લા કોંગ્રેસે મોંઘવારી મુદ્દે કર્યુ વિરોધ પ્રદર્શન, કેટલા કાર્યકરોની થઈ અટકાયત?
સાબરકાંઠા(Sabarkantha)માં જિલ્લા કોંગ્રેસે મોંઘવારી મુદ્દે હિંમતનગર(, Himmatnagar)માં વિરોધ પ્રદર્શન કર્યું છે. મંજૂરી વગર રેલી યોજવામાં આવતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. જેમાં વિરોધ દેખાવ કરી રહેલા 40 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
Tags :
Gujarati News Protest Inflation ABP ASMITA Himmatnagar Rally Detention Sabarkantha Approval District Congress