સરહદી જિલ્લા કચ્છમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Continues below advertisement
સરહદી જિલ્લા કચ્છમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ(rain) વરસી રહ્યો છે. જિલ્લાના રાપર તાલુકામાં અનરાધાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. અબડાસા(Abdasa), ભુજ, ભચાઉ, નખત્રાણા, લખપત તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Kutch Heavy Rain World News ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Border District Thunder