નવા મંત્રી મંડળ મામલે ગતિવિધિઓ તેજ, નો રિપીટ થિયરી પર કામ કરાશે તેવી શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 01:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા મંત્રી મંડળ મામલે ગતિવિધિઓ તેજ થઇ છે. આ મંત્રીમંડળ માટે નો રિપીટ થિયરી પર કામ કરાશે તેવી શક્યતા છે. ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે આદેશ અપાયા છે. કમલમ પાર મોડી રાત સુધી આ મામલે ચર્ચા-વિચારણા કરાઈ હતી.