છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા એક લાખ 14 હજાર 460 કેસ નોંધાયા, જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા એક લાખ 14 હજાર 460 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના 1,89,232 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે 24 કલાકમાં દેશમાં બે હજાર 677 દર્દીઓના મોત થયા હતા.
Continues below advertisement