વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્રએ જન્મદિવસની ઉજવણી કરી ઉડાવ્યા ગાઈડલાઈનના ધજાગરા

Continues below advertisement

વિસનગર(Visnagar) શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ(Vijay Patel)ના પુત્ર સાગર પટેલ(Sagar Patel)ના જન્મદિવસની ઉજવણીની વીડિયો વાયરલ થયો છે. ગોકુલધામમાં મિત્રો સાથે જાહેરમાં કેક કાપીને ઉજવણી કરાઈ છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.આ અંગે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram