નવા વર્ષ 2022માં જનતાને પડશે મોંઘવારીનો વધુ એક માર, GSTના દરમાં થશે વધારો

વર્ષ 2022માં કપડા, જૂતા હવે મોંઘા થવા જઈ રહ્યા છે. આ તમામના GST પર વધારો કરવામાં આવ્યો છે. જીએસટીના દરને પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2022થી આ નવા દર લાગુ થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola