કેવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓએ સીટીસ્કેન કરાવવો જોઇએ? જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. ઇંસ્ટીટ્યૂટ ઑફ ચેસ્ટ સર્જરી, મેદાંતાના ચૅયરમેન ડૉ. અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, જો તમારુ સેચ્યુરેશન ઘટી રહ્યુ છે તો જરૂર સીટીસ્કેન કરાવો, ખુબ વધુ ખાસી, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો હોય તો સીટીસ્કેન કરાવો, ડાયાબિટિઝ, હાઇપરટેંશન, હ્યદયની સમસ્યા હોય અથવા 60 વર્ષથી વધુ વય હોય તો સીટીસ્કેન કરાવી લેવો.
Continues below advertisement