રાજ્યના કયા તાલુકામાં કેટલા વરસાદની છે ઘટ, કયા જિલ્લામાં પાણી સંકટના એંધાણ?

રાજ્યમાં આ વર્ષે વરસાદ ગત વર્ષ કરતા ઓછો પડ્યો છે. એવામાં બનાસકાંઠા અને કચ્છના 3-3 અને પાટણના 1 તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં અત્યાર સુધી માત્ર 7.57 ટકા જ વરસાદ વરસ્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola