ગુજરાત પોલીસમાં બેલ્જીયમ શેફર્ડ ડોગનો સમાવેશ, જાણો વિશેષતા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 05:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પોલીસમાં હવે નવા શ્વાનની એન્ટ્રી થઇ છે. આ શ્વાન ચિત્તા કરતા પણ ચાલાક અને લડવામાં ચેતક કમાન્ડોની સમક્ષ છે. બેલ્જીયમ શેફર્ડ ડોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડોગ આતંકીઓની સામે લડત આપી શકે એવો છે.