સુરત: સરથાણા વિસ્તારમાં ડ્રગ્સ લેબનો મામલો, ફૈઝલને પકડવા પોલીસ તપાસ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના સરથાણા વિસ્તારમાં ઝડપાયેલા ડ્રગ્સ લેબમાં ફરાર આરોપી ફૈઝલ નામના શખ્સને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. શુક્રવારે પોલીસે જૈનીમ નામના શખ્સને પકડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,, જૈનીમે ન માત્ર ડ્રગ્સ મંગાવ્યું પણ ભાડાના ફ્લેટમાં લેબ પણ ઉભી કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Police Drugs ABP News Investigation Sarthana Lab Friday ABP Live ABP News