વિદેશી પક્ષીઓના ઘર સમાન વઢવાણા તળાવ અને થોળ તળાવનો રામસર સાઇટમાં સમાવેશ, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2021 02:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશી પક્ષીઓના ઘર સમાન વઢવાણા તળાવ (Wadhwana Lake) અને થોળ તળાવનો (Thol Lake) રામસર સાઇટમાં (Ramsar site) સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રાલયે દેશની 4 સાઇટનો રામસર યાદીમાં સમાવેશ કર્યો છે. રામસર સચિવાલયમાંથી ટ્વીટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.