સમાચાર શતક: નવસારીમાં ખરીફ પાકને બચાવવા માટે નહેરમાં છોડાયું પાણી, વરસાદ વિશે શું કરાઇ આગાહી?
નવસારીમાં (Navsari) ખરીફ પાકને બચાવવા માટે (canal) નહેરમાં (Water released) છોડાયું પાણી. 17 ઓગષ્ટ પછી રાજ્યમાં ફરી સક્રિય થશે મોંસૂન. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના નહિવત. હવામાન વિભાગે કરી (forecast) આગાહી.
Tags :
Gujarat News Rain World News Saurashtra ABP News Navsari- Canal North Gujarat ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Kharif Pak ABP Asmita Live