રાજકોટના RK ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, કેટલા અધિકારી જોડાયા સર્ચ ઓપરેશનમાં?
Continues below advertisement
રાજકોટના આરકે ગ્રુપ પર આવકવેરા વિભાગે(Income tax department) દરોડા પાડ્યા છે. મુંબઈ, સુરત અને વડોદરાની ટીમે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આજે વહેલી સવારથી 200થી વધુ અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Income Tax Department Officers Raids Operations Proceedings ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates RK Group