સમાચાર શતકઃગુજરાત રાજ્યમાં કોરોનાનો રાફળો ફાટ્યો,3 લાખથી વધુ કેસ વાળું 12મું રાજ્ય,જુઓ મહત્વના સમાચાર
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે.3 લાખથી વધુ કોરોનાના કેસ વાળું ગુજરાત 12મું રાજ્ય છે.સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 611 પોઝિટીવ કેસ નોંધાયા છે.
Tags :
Gujarati News Gujarat ABP ASMITA Corona Increase Positive Case Guideline Corona Transition Gujarat