રાજ્યમાં કોરોના દર મીનિટે એક વ્યક્તિને લઈ રહ્યો છે સકંજામાં, જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધારે 1 હજાર 640 કેસ નોંધાયા છે. સોમવારે નોંધાયેલા કુલ કેસ પૈકીના 910 એટલે કે 55.48 ટકા કેસ અમદાવાદ-સુરત શહેરમાં છે.રાજ્યમાં દર મીનિટે સરેરાશ એક વ્યક્તિ કોરોના પોઝિટીવ થઈ રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram