Surat:રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારી કરનારના કેસ અંગે વકીલ મંડળે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)માં રેમડેસિવીરની કાળાબજારી કરનારનો કેસ ન લડવાનો વકીલ મંડળે નિર્ણય કર્યો છે. મંડળની બેઠકમાં સર્વાનુમતે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.મંડળે કહ્યું કે, લોકોના જીવન સાથે ચેડા કરનારને માફી ન મળવી જોઈએ.
Continues below advertisement