રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
રાજ્યમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં નવા 70 કોરોનાના કેસ નોંધાયા છે. ઓક્ટોબર મહિનામાં 31 દિવસમાં 641 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ ડિસેમ્બરમાં નવ દિવસમાં 468 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.