નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો, ઉપરવાસમાંથી કેટલા પાણીની થઈ આવક?
Continues below advertisement
નર્મદા ડેમની જળસપાટી હવે થોડી વધી છે. જેમાં 15 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 13, 753 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની સપાટી વધીને 116.41 મીટર ઉપર પહોંચી ગઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Narmada Water Water Level Surface Upstream ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live