રાજ્યમાં કુપોષિત બાળકોની વધી સંખ્યા, ઓગસ્ટ મહિનામાં કેટલા કુપોષિત બાળકો જનમ્યા?
Continues below advertisement
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં 6 હજારથી વધુ કુપોષિત બાળકોનો જન્મ થયો છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં 0-6 વર્ષના 2.42 લાખ બાળકો કુપોષણથી પીડિત હતા. જેમાં બનાસકાંઠામાં 411 કુપોષિત બાળકોનો જન્મ થયો છે.
Continues below advertisement