સ્પેનના મેડ્રિડ શહેરમાં ગેસ લીક થવાથી ઇમારતમાં ભીષણ વિસ્ફોટ, જુઓ વીડિયો

Continues below advertisement

સ્પેનના મેડ્રિડ શહેરમાં ગેસ લીક થવાના કારણે ઇમારતમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકોને ઇજા પહોંચી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram