મુંબઈ મેચમાં ભારતની શાનદાર જીત, ટેસ્ટ સિરીઝ પર કબ્જો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મુંબઈ મેચમાં ભારતની શાનદાર જીત. ટેસ્ટ સિરીઝ પર ભારતીય ટીમનો કબ્જો. સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકો કોરોના પોઝીટીવ. અંકલેશ્વરની પાનોલી GIDCમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયું. અન્ય 5 કામદાર થયા ઈજાગ્રસ્ત. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજનીતિમાં સક્રિય થવાના આપ્યા સંકેત. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાટીદાર આગેવાનોની યોજાઈ બેઠક. આંદોલન સમયે થયેલા કેસ બાબતે યોજાઇ બેઠક.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Patidar Gujarat News Politics Khodaldham ABP News State Trust Rajendra Trivedi Chairman Abp ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates ABP News