અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરને આવકારવા બાઈક રેલી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરને આવકારવા માટે કોંગ્રેસ કાર્યકરોએ બાઈક રેલી યોજી હતી. અમદાવાદના સુભાષ બ્રિજ થી કોંગ્રેસ ભવન સુધી આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુભાષ બ્રિજ થી શરુ થયેલી આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News President ABP News State Jagdish Thakor ABP Live Pradesh Congress Position ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Gujarati News Asmita Gujarati Communication ABP News