કોરોનાના નવા વાયરસની પેટર્ન જોતાં મે મહિનાના અંત સુધીમાં એ ઢીલો પડી જશે એવું કહી શકાય.......
Continues below advertisement
રાજ્યમાં કોરોનાનું (Coronavirus) સંક્રમણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રવિવારે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે. ત્યારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડૉ. તેજસ પટલે જણાવ્યું કે, મે-જૂન સુધીમાં સંક્રમણ ઘટવાનું અનુમાન છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Coronavirus News Corona In Gujarat Corona Update Gujarat COVID-19 Corona In Gujarat Gujarat Corona Updates Dr. Tejas Patel