મધ્યમ વર્ગને ફરી પડ્યો મોંઘવારીનો માર, CNGના ભાવમાં ઝીંકાયો વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતાની વચ્ચે CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. અદાણીએ CNGના પ્રતિ કિલોના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. જેના પ્રતિ કિલોના ભાવ 67.59 રૂપિયા પર પહોંચી ગયા છે.