ગુજરાત ઈનહાઉસ તબીબ એસોસિએશનનો હડતાળ અંગેનો કાર્યક્રમ મોકુફ, શું છે માંગ?
ગુજરાત ઈનહાઉસ તબીબ એસોસિએશન(Gujarat Inhouse Doctors Association)નો હડતાળ અંગેનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. આ અંગે હવે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે બેઠક બાદ જ નિર્ણય કરવામાં આવશે. તબીબોની માંગણી પ્રમાણે તેઓ કેન્દ્ર સરકારના સાતમા પગારપંચના લાભથી વંચિત છે.