બનાસકાંઠામાં વેક્સિનેશન અંગે પ્રશાસને શું આપી સૂચના,કોને અપાશે પ્રાથમિકતા?જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠામાં કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવનાર લોકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. નોકરી, વ્યવસાય તથા અન્ય કામે તાલુકામાં આવતા લોકોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
Continues below advertisement