ગુજરાતના આઠ શહેર વચ્ચે ટૂંક સમયમાં આંતરરાજ્ય ફ્લાઈટ થશે શરૂ, જુઓ વીડિયો
ગુજરાત(Gujarat)ના આઠ શહેર વચ્ચે ટૂંક સમયમાં આંતરરાજ્ય ફ્લાઈટ(Interstate Flight) શરૂ કરાશે. પ્રસ્તાવને મંજૂરી મળતા બે મહિનામાં ફ્લાઈટ શરૂ થઈ શકે છે. અમદાવાદ-ભૂજ-રાજકોટ, અમદાવાદ-કેશોદ રૂટનો સમાવેશ કરવામાં આવશે.