IOCL અને ગુજરાત સરકાર વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને CM રૂપાણીની હાજરીમાં થશે MOU

Continues below advertisement
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી(Union Petroleum Minister) ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan) અને CM વિજય રૂપાણી(Vijay Rupani)ની હાજરીમાં MOUથશે. ગુજરાત સ્થિત IOCL યુનિટોનો વ્યાપ વધારવામાં આવશે. IOCLની રિફાઈનરીનો વ્યાપ વધારવા ગુજરાતમાં મુડી રોકાણ કરવામાં આવશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram